There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Aamantrit

Release date: 30 September 2021
₹ 213 ₹ 250

(15% OFF)

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

દરિયાપારની સંવેદના કથા ન્યૂયોર્ક જેવું શહેર અને એમાંય હડસન જેવી નદી…. ને આ રોમેન્ટિક બેકડ્રોપમાં ... Read More

Product Description

દરિયાપારની સંવેદના કથા ન્યૂયોર્ક જેવું શહેર અને એમાંય હડસન જેવી નદી…. ને આ રોમેન્ટિક બેકડ્રોપમાં આકાર લેતી એક્સાઈટિંગ કથા એટલે "આમંત્રિત". યુવાન ઈન્ડિયન-અમેરિકન પાત્રોનાં વેસ્ટર્ન અભિગમ છતાં તેમની વચ્ચેના અનોખાં સંબંધોનું અહીં સંવેદનાસભર પ્રતિબિંબ છે. સુશિક્ષિત અને સહૃદયી યુવક-યુવતીઓ મૉડર્ન છે ને સાથે જ મૂલ્યોથી પણ સભાન છે. પિતા અને સંતાનો વચ્ચેનાં સંબંધો તથા ત્રણ યુગલોના સહજ-પ્રસન્ન પ્રેમની આ કથા છે. વળી, ન્યૂયોર્ક શહેરના જીવનની વાસ્તવિકતા, અનુભવો અને સંવેદનાની અહીં સુંદર ગૂંથણી થઈ છે. આ કથા ખરા અર્થમાં ન્યૂયોર્ક શહેર માટેનું પ્રેમ-ગીત છે. પ્રેમના નિ:શબ્દ આમંત્રણનો પડઘો પાડીને, સમજણ અને સંજોગોને વીંધીને આરપાર નીકળતી પ્રણયકથા એટલે "આમંત્રિત".

Product Details

Title: Aamantrit
Author: Preety Sengupta
Publisher: R.R.Sheth & Co.Pvt. Ltd.
ISBN: 9789392613135
SKU: BK0444533
EAN: 9789392613135
Number Of Pages: 212 pages
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback
Reading age : 10 years and up
Release date: 30 September 2021

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed