🚚 Free Shipping on orders above Rs.500
Product Description
ર્ડા. પ્રશાંત ભીમાણીના કિલનિકલ અનુભવોને આ પુસ્તકમાં અક્ષરદેહ મળ્યો છે. ‘દિવ્ય ભાસ્કર’ અખબારની ‘કળશ’ પૂર્તિમાંની એમની લોકપ્રિય કોલમ ‘મનદુરસ્તી’ના સિલેક્ટેડ આર્ટિકલ્સ હવે પુસ્તક સ્વરૂપે આપના હાથમાં છે. ‘મનદુરસ્તી’ એક એવું ‘સેલ્ફ હેલ્પ’ પુસ્તક છે, જેમાં તમે તમારી જાતની કે તમારી આસપાસના લોકોની રોજ-બરોજની સાયકોલોજિકલ સમસ્યાઓના ઉપાયોની વાત સમજી, જાણી અને માણી શકશો.
Product Details
Title: | Aantarmanni Aantighunti (Gujrati) |
---|---|
Author: | ડો.પી.ટી.ભીમાણીDr. P.T.Bhimani |
Publisher: | Navbharat (1 January 2007) |
ISBN: | 9788190326568 |
SKU: | BK0475871 |
EAN: | 9788190326568 |
Language: | Gujarati |
Binding: | Hardcover |
Release date: | 01 January 2007 |