Product Description
માનવ એટલે કંઈ પણ છૂપાવવાનો પ્રયત્ન ના કરે અને તે જે નથી એ બતાવવાનો પ્રયત્ન ના કરે ! માનવજીવનની અનેક મથામણો વચ્ચેથી પ્રગટ થતી વેદના, માનવીના સપનાઓને વાચા આપતી મારી વાર્તાઓ, નવલકથા, બાળનાકટોને સૌ મિત્રો અને બાળકોનો વિશાળ વાચકવર્ગ મળ્યો છે. મારા પ્રતિ આદર, પ્રેમની લાગણી ધરાવી મને ખૂબ જ પ્રોત્સાહન આપી પ્રેરિત કરી છે.
Product Details
Title: | Akankasha |
---|---|
Author: | Hema- Ami Maheta |
Publisher: | Balvinod Prakashan (1 January 2020) |
ISBN: | 9789382779674 |
SKU: | BK0424388 |
EAN: | 9789382779674 |
Number Of Pages: | 128 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 01 January 2020 |