Product Description
આ પુસ્તકમાં જે પ્રેરક કથાઓ પ્રગટ કરવામાં આવી છે તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચતી કથા કોઈ એક વ્યક્તિની નહીં પરંતુ એક સંસ્થાની છે. અરવલ્લી જિલ્લાના બાયડ ગામ ખાતે જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજસેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત દેશભરની મંદબુદ્ધિની મહિલાઓનો એક આશ્રમ છે. અહીં 100થી વધુ મનોદિવ્યાંગ બહેનોને આશ્રય આપવામાં આવ્યો છે. હું પહેલી જ વાર આ આશ્રમની મુલાકાતે ગયો અને એ બહેનોને મળ્યો ત્યારે એક જુદા જ પ્રકારની સંવેદનામાં સરી પડ્યો. મને એ બહેનોની વેદના જોઈ પેલું ગીત યાદ આવી ગયું. “કહાં રહેતે હો પ્રભુ, કહાં રહેતે હો યે તુમ બતાઓ.” આ સંસ્થાની કથા આ પુસ્તકમાં દરેક વાચકે વાંચવી જ રહી.
Product Details
Title: | Anton Chekhov |
---|---|
Author: | Bharat Dave |
Publisher: | Balvinod Prakashan (1 January 2019) |
ISBN: | 9789384780531 |
SKU: | BK0422973 |
EAN: | 9789384780531 |
Number Of Pages: | 152 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2019 |