15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
સાંપ્રત સમયની તણાવયુક્ત અને બેઠાડું જીવનશૈલી, અને તાજેતરની કોરોનાની મહામારીએ સહુને ફરી યોગનું મહત્ત્વ યાદ દેવડાવ્યું છે. પરંતુ મન, બુદ્ધિ અને બળના વિકાસ માટે અષ્ટાંગયોગ સિવાય કોઈ રસ્તો નથી. તે ફક્ત શરીરને તંદુરસ્ત રાખવા માટે જ નહીં બલ્કે મન, બુદ્ધિ, આત્મા, જીવનવ્યવહાર - એમ જીવનને લગતાં તમામ પાસાંઓને આવરી લે છે. ભારતીય સંસ્કૃતિના જિજ્ઞાસુ, ચાહક અને ઉપાસક એવા પરેશ ભટ્ટના ઊંડા અભ્યાસ બાદ લખાયેલ પુસ્તક 'અષ્ટાંગયોગ – A perfect lifestyle’. અષ્ટાંગયોગની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને શાસ્ત્રોસ્ત સમજ આપતું ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ પુસ્તક. તંદુરસ્તી, તત્ત્વજ્ઞાન અને સાહિત્યના ત્રિવેણી સંગમ સાથે શ્રી પરેશ ભટ્ટ આપની સમક્ષ લઈને આવ્યા છે આ પુસ્તક 'અષ્ટાંગયોગ - અ પરફેક્ટ લાઈફ સ્ટાઈલ'
Product Details
Title: | Ashtang Yog (Guj) |
---|---|
Author: | Paresh K. Bhatt |
Publisher: | Zen Opus |
ISBN: | 9789390521487 |
SKU: | BK0478996 |
EAN: | 9789390521487 |
Number Of Pages: | 200 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 31 July 2021 |