You have no items in your cart

Enjoy Free Shipping on All Products!

Attan Ni Olipa

Release date: 01 January 2022
₹ 150

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

આપણું ચંચળ મન જેમ ઘણીવાર એક નવા પ્રદેશની શોધમાં નીકળી પડે છે તેમ, `અટ્ટણની ઓલીપા’ પણ એક એવા જ અગો... Read More

Product Description

આપણું ચંચળ મન જેમ ઘણીવાર એક નવા પ્રદેશની શોધમાં નીકળી પડે છે તેમ, `અટ્ટણની ઓલીપા’ પણ એક એવા જ અગોચર આલમની ખોજ છે. આ સંગ્રહનાં ગીતોના હિંચકે તમને બેશક ઝૂલવાનું મન થશે. અહીં ગઝલની વાહવાહ પછીનું મૌન છે, તો અછાંદસના આકાશમાં નવા જ સૂર્ય-ચંદ્રનું તેજ પણ છે. રક્ષા શુક્લનાં કાવ્યોના કાંઠે આવતી ભરતીની છાલક-છોળોમાં તમે પણ ભરચક ભીંજાઈ શકશો.

Product Details

Title: Attan Ni Olipa
Author: Raksha Shukla
Publisher: R.R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition
ISBN: 9789393700780
SKU: BK0455722
EAN: 9789393700780
Number Of Pages: 136 pages
Place of Publication: India
Binding: Paperback
Release date: 01 January 2022

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed