🎄Christmas Sale – Up to 30% Off!🎅
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
આ ભાગમાં એવી રોમહર્ષક અને મનોરંજક, ચિંતનપ્રેરક અને હૃદયસ્પર્શી સામગ્રી લઈને આવે છે. પહેલી જ વાર્તા ‘પ્રેમ અને પર્વતકન્યા’ અત્યંત કોમળ પ્રેમ માટે અત્યંત અઘરાં જોખમો ખેડનાર નાની બાળાની કથા છે. તો આઝાદી મળી તે પહેલાં ઇતિહાસે કદી ન જોયેલા ‘નૌકાદળના વિદ્રૌહ’ની વાત છે. સામાન્ય માણસની છઠ્ઠી ઇન્દ્રિય અચનાક જ ખૂલી જતાં કેવું અજબગજબનું જ્ઞાન એને લાઘે છે. અને માતાપિતાનો પ્રેમ ને કાળજી ન મળે ત્યારે એક સચ્ચરિત્ર નાગરિક બનવા સર્જાયેલો જીવ કેવો ગુનાખોરીની કાંટાળી વાટે ચડી જાય છે. તે બધું જાણવા જેવું ને આંખ ઉઘાડનારું પણ છે.
Product Details
Title: | Avismaraneey Vol.2 (Gujrati) |
---|---|
Author: | Kundanika Kapadia |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184407297 |
SKU: | BK0476079 |
EAN: | 9788184407297 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Hardcover |
Release date: | 1 January 2013 |