There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

🎒 ✏️ 15% off Back to School Sale

15% off on Top 50 Books 📚

🚚 Free Shipping on orders above Rs.500

Avismaraneey Vol.4 (Gujrati)

Release date: 1 January 2013
₹ 250

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

આ ભાગમાં અતિસ્મરણીય ઘટનાઓની વાતો છે. સંસ્કારનગરી પેરિસને બાળી નાખવાની, માત્ર યહૂદી હોવાને કારણે લ... Read More

Product Description

આ ભાગમાં અતિસ્મરણીય ઘટનાઓની વાતો છે. સંસ્કારનગરી પેરિસને બાળી નાખવાની, માત્ર યહૂદી હોવાને કારણે લાખો લોકોને મોતને ઘાટ ઉતારવાની હિટલરની જે ભયંકર મનઃકામના હતી, તેની વાત છે (શું પેરિસ સળગી રહ્યું છે ?) અને સાથે એના અમાનુષી અત્યાચારો પર વિજય મેળવતા આત્માની પણ વાત છે. થોડીક વાતો મધુર સંવેદનાની છે, સાહસની પણ છે. ભારતની સ્વતંત્રતા માટે હસતા મુખે શૂળી પર ચઢી જનાર વીરોની વાત છે, મૃત ગણીને ફેંકી દેવાયેલા સંગીતને પુનર્જીવિત કરી અમર બનાવી દીધાની વાત છે, અને ચૈતસિક શક્તિઓના પ્રભાવની પણ વાતો છે. બીજું પણ ઘણું છે. એકંદરે અવિસ્મરણીય – 4નું વાંચન ઘણું અવિસ્મરણીય બની રહેશે એવો વિશ્વાસ છે.

Product Details

Title: Avismaraneey Vol.4 (Gujrati)
Author: Kundanika Kapadia
Publisher: Navbharat Sahitya Mandir
ISBN: 9788184408508
SKU: BK0476059
EAN: 9788184408508
Language: Gujarati
Place of Publication: India
Binding: Hardcover
Release date: 1 January 2013

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed