25% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
આ ભાગમાં ‘કૂળનું મૂળ’ અને ‘કોઢ’માં કંપાવી મૂકે એવી કારમી પરિસ્થિતિનું ચિત્રણ છે. એક વાસ્તવિકતા પર મંડાયેલી વાર્તા છે. બીજો ક્રૂર ઇતિહાસ છે. અનેક સંઘર્ષો અને પીડાઓ ભોગવીને પણ કલાના ક્ષેત્રમાં અમરપદ પ્રાપ્ત કરનાર મહાન શિલ્પી માઇકેલેન્જેલોની જીવનકથા અહોભાવ પ્રેરે છે. ભારતના લાડીલા નેતા સુભાષચંદ્ર બોઝ, કેવી રીતે પોલિસની નજર ચુકાવીને નજરકેદમાંથી અડધી રાતે ભાગી છૂટ્યા હતા, અને અનેક વેશ બદલી, અનેક દેશો પાર કરી છેવટ ગંતવ્ય સ્થાને પહોંચ્યા હતા, એ ઇતિહાસ તો સર્વવિદિત છે. પણ આ અપૂર્વ સાહસ ખેડવા માટે ઝીણી વિગતનું જે સંપૂર્ણતાથી આયોજન થયું હતું અને તેની પાછળ તેમની જે સંશયરહિત દ્રઢ સંકલ્પશક્તિ હતી, તેનો પરિચય તો આ લેખ વાંચીએ ત્યારે જ થાય છે.
Product Details
Title: | Avismaraneey Vol.6 (Gujrati) |
---|---|
Author: | Kundanika Kapadia |
ISBN: | 9789351980780 |
SKU: | BK0475999 |
EAN: | 9789351980780 |
Number Of Pages: | 296 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |