25% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
વિશ્વનું # 1 બેસ્ટસેલર પુસ્તક જેની 10 લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. અવેકન THE GIANT વિધિન પુસ્તકના અમુક અંશ * આ પુસ્તક તમારા જીવનમાં એકાદો ફેરફાર લાવીને અટકી જશે, તેમ માનવાની ભૂલ કરશો નહીં. આ તો એવી જડીબુટ્ટી છે, જેના યોગ્ય ઉપયોગથી તમે તમારા જીવનમાં અસાધારણ પ્રગતિ કરી શકશો. એકવાર તમે આ પુસ્તકની વાતોને સારી રીતે સમજી લો, તો જીવનના દરેક તબક્કે તે તમારી મુશ્કેલીઓનો ઉકેલ સૂચવતું રહેશે. * જો તમે તમારી અપેક્ષા મુજબનું, ચોક્કસ મૂલ્યોવાળું જીવન જીવવા માટેની દૃઢતા બતાવશો નહીં, તો તમારી મનપસંદ જિંદગી મેળવવાના બદલે અંધારામાં ગોથાં જ ખાધાં કરશો. * જ્યારે જીવનની સમસ્યા આપણને પડકાર ફેંકે, ત્યારે આપણે તેને શું વળતો જવાબ આપીએ છીએ, તેના આધારે આપણું ભવિષ્ય ઘડાય છે.
Product Details
Title: | Awaken The Giant Within |
---|---|
Author: | Anthony Robbins |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd. |
ISBN: | 9789351223979 |
SKU: | BK0414915 |
EAN: | 9789351223979 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 20 June 2016 |