You have no items in your cart

Enjoy Free Shipping on All Products!

Bakul Tripathi [Sadabahar Hasya] (Guj)

Release date: 01 May 2022
₹ 135

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

હસે એ શ્વસે હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય ... Read More

Product Description

હસે એ શ્વસે હાસ્યસાહિત્ય આજે વધુ વંચાતું – પરિણામે વધુ લખાતું થયું છે, જે બતાવે છે કે આવનારો સમય અને સમાજ વધુ સ્વસ્થ બની રહ્યો છે. હાસ્યનું વરદાન માત્ર માણસને જ મળ્યું છે એની જાણ, બાળકો સિવાય, અમુક જ પુખ્તવયની વ્યક્તિઓને થઈ છે. પરિણામે આજનું હાસ્ય પ્રદૂષિત અને કલુષિત થતું બચી ગયું છે. વિક્ટર બોર્જનું વિધાન છે કે: Laughter is the Shortest distance between two people. હાસ્ય અંતર-અંતર વચ્ચેનું અંતર ઘટાડે છે. હસે એ જ શ્વસે – એ સૂત્રને સાકાર કરે તેવા હાસ્યનિબંધો અને હાસ્યવાર્તાઓ આ સંગ્રહમાં તમારી રાહ જોઈ રહ્યાં છે; તમને ખડખડાટ હસાવવા માટે...!

Product Details

Title: Bakul Tripathi [Sadabahar Hasya] (Guj)
Author: Bakul Tripathi
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.; 2nd edition
ISBN: 9789393795083
SKU: BK0480281
EAN: 9789393795083
Number Of Pages: 112 pages
Place of Publication: India
Binding: Paperback
Reading age : 18 years and up
Release date: 01 May 2022

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed