15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
રસાયણશાસ્ત્રના વિદ્યાર્થી હોવા છતાં વન અને વન્યજીવોની વાતો કોઈકવાર ફોટોથી પણ કરી શકાશે એવો વિચાર તો ખૂદ શ્રીનાથ શાહને પણ નહોતો આવ્યો. જ્યારે શ્રીનાથ 1999 માં મિત્રો સાથે પહેલીવાર ગીરના જંગલમાં ગયા ત્યારે અભિભૂત થયા અને સાવ સાદા એવાં 35mm પોઇન્ટ એન્ડ શૂટ રોલવાળા કેમેરા ઉપર એમણે હાથ અજમાવ્યો. ત્યારબાદ 2001માં કાન્હા ખાતે રોલવાળા નાના ઝૂમ કેમેરાથી નવાનવા પ્રયોગો શરૂ કર્યા અને એ યાત્રા આજે મિરરલેસ કેમેરાના ઉપયોગ સુધી પહોંચી છે. ગુજરાતના ગીરથી શરૂ કરેલી આ યાત્રા વેળાવદર, કચ્છનું નાનું રણ, મોટું રણ, થોળ-નળ સરોવર, રતનમહાલ, કાન્હા, બાંધવગઢ, પેન્ચ, તાડોબા, કોર્બેટ, રાજાજી, બાંદીપુર, મદુમલાઈ, પેરિયાર, કાઝીરંગા, રણથંભોર, જાલાના, મસાઈમારા અને લેક નકુરુ જેવા વિવિધ વન્યજીવ ઉદ્યાન સુધી વિસ્તરતી જ રહી છે અને ઉત્તરોત્તર વિકાસ પામી રહી છે
Product Details
Title: | Behind The Lens |
---|---|
Author: | Shrinath Shah |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd. |
SKU: | BK0502108 |
EAN: | 9789395556743 |
Number Of Pages: | 108 |
Language: | Gujrati |
Binding: | Hardcover |
Reading age : | 18 years and up |
Country Of Origin: | India |
Release date: | 1 June 2023 |