Product Description
ચાર મિત્રો. . . ચાર જિંદગી. . . . એક નિર્ણય. કોલેજમાં અભ્યાસ કરતાં ચાર વિદ્યાર્થીઓ જે એકબીજાથી ખાસ જુદાં નથી, તેઓ મુંબઈના એક જ ફલેટમાં સાથે રહેવા જાય છે. વરૂણ થોડો આળસુ છે પણ પ્રેમાળ છે, આહના તોફાની અને અલ્લડ છે, માલવિકા ગ્રુપની સેલ્ફી ક્વિન છે અને ગરિમા થોડી ગભરુ છે. તેમ છતાં ચારે જણા ઘરને જીવંત રાખે છે. ચારે જણ અંગત રીતે થોડા વિચિત્ર છે પણ સમયાંતરે વિકસેલી તેમની મિત્રતાએ તેમને એકબીજા પ્રત્યે વધુ જવાબદાર બનાવ્યાં છે. જો કે ચારમાંથી એક મુશ્કેલીમાં મુકાય છે અને ચારેયની જિંદગીમાં એક ભયાનક વળાંક આવે છે. તેઓ એકબીજા સાથે જોડાયેલાં રહેશે કે છૂટાં પડી જશે ?
Product Details
Title: | Being Lion |
---|---|
Author: | Sandeep Kumar Dr. |
ISBN: | 9789388882828 |
SKU: | BK0420820 |
EAN: | 9789388882828 |
Language: | English |
Binding: | Paperback |
Release date: | 08 January 2019 |