There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Chandarvo

Release date: 01 January 2015
₹ 234 ₹ 275

(15% OFF)

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

એમના ક્રોધ પાછળ કલ્યાણની આવી ભવ્ય ભાવના છુપાવેલી છે એ વાત એમના સાથીદારો આપણને સમજાવી શક્યા નહીં. ... Read More

Recommended For You

Product Description

એમના ક્રોધ પાછળ કલ્યાણની આવી ભવ્ય ભાવના છુપાવેલી છે એ વાત એમના સાથીદારો આપણને સમજાવી શક્યા નહીં. આપણને તો એટલું જ કહ્યું કે એ સ્વભાવે ક્રોધી અને તોછડા છે ! પણ આપણે હવે જાણીએ છીએ કે એ મૂંગા મોઢે કેવી સતત સેવા કરી રહ્યા છે અને કોને કેવી રીતે મદદ કરતા રહે છે એ વાતની આપણને ખબર જ નથી પડતી ! પોતે મહાન હોવા છતાં પણ આપણી સાથે એ એવી રીતે વર્તે છે કે જાણે પોતે નાના-આપણને મહાન-બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ! મધ્યાહ્રનના સૂર્ય કરતાં ઉદય પામતો સૂર્ય વધુ મોટો દેખાય છે. છતાં પણ એનો પ્રકાશ મધુર છે. આપણો પડછાયો એ ખૂબ જ મોટો કરી બતાવે છે અને એ રીતે આપણને સમજાવે છે કે આપણામાં મહાન બનવાની શક્યતાઓ છુપાયેલી છે. એ અને એમના જેવા બીજા બધા મહાપુરુષો ઊગતા સૂર્ય જેવા મધુર છે.

Product Details

Title: Chandarvo
Author: Vaju Kotak
Publisher: Chitralekha Prakashan
ISBN: 9788193242384
SKU: BK0413560
EAN: 9788193242384
Number Of Pages: 296 pages
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback
Release date: 01 January 2015

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed