Product Description
વિશ્વપ્રસિદ્ધ ફોબ્સ મેગેઝિનને આપેલી મુલાકાતમાં 67 વર્ષીય અઝીમ પ્રેમજીએ કહ્યું હતું કે, એ બહોળા સાધનસામગ્રીથી સંપન્ન વિશ્વકક્ષાની યુનિવર્સિટી હશે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા સ્થાપવામાં આવી રહેલી યુનિવર્સિટી દ્વારા દેશમાં શૈક્ષણિક પદ્ધતિમાં સુધારો કરવાનું ધ્યેય છે. શિક્ષકોને તાલીમ, પર્યાપ્ત સ્કૂલ ભંડોળ અને શિક્ષણને લગતી અન્ય જરૂરિયાતોને લક્ષમાં રાખીને જ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. 9 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ આ ફાઉન્ડેશનની બ્રાન્ડ વેલ્યુ હાલમાં 450 કરોડ રૂપિયા અથવા 101 મિલિયન ડોલર આંકવામાં આવી રહી છે.
Product Details
Title: | Computerji Azim Premji (Gujrati) |
---|---|
Author: | N. Chokkan |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184408607 |
SKU: | BK0476056 |
EAN: | 9788184408607 |
Number Of Pages: | 136 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 1 January 2015 |