15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
ક્રિકેટ રસિકો માટે ડોન બ્રેડમેનનું નામ અજાણ્યું નથી. આ પુસ્તકમાં ક્રિકેટનાં તમામ પાસાં પર સર ડોન બ્રેડમેને પોતાના શબ્દોમાં પોતાની સૂક્ષ્મ ટેકનિક અને ઉપાયોને સ્પષ્ટ તથા વિસ્તૃત રીતે દર્શાવ્યા છે. તેમણે એવી બાબતો સ્પર્શી છે કે જે મોટાભાગે ક્રિકેટના કોચ પણ સમજાવતા નથી હોતા. આ પુસ્તક ક્રિકેટ શોખીનો માટે ખૂબ જ મહત્ત્વનું બની રહેશે અને અન્ય લોકોને પણ પસંદ પડશે.
Product Details
Title: | Cricket Shikho (Guj) |
---|---|
Author: | Don Bradman |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184409932 |
SKU: | BK0478481 |
EAN: | 9788184409932 |
Number Of Pages: | 176 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 11 March 2015 |