Product Description
"દરિયો એક તરસનો" આ પુસ્તકમાં એક નહિ બે એવો નારીની વાત કરી છે. જેમની આશા આકાંક્ષા અપેક્ષા અને ઉપેક્ષામાંથી સર્જાય છે તરસનો એક એવો અગાધ દરિયો જે એમના જીવનને ક્યાંથી ક્યાં ફંગોળી દે છે....ને સર્જાય છે જબરો ઝંઝાવાત
Product Details
Title: | Dariyo Ek Tarasno |
---|---|
Author: | Kaajal Oza Vaidya |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184405521 |
SKU: | BK0458633 |
EAN: | 9788184405521 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Hardcover |
Release date: | 1 January 2013 |