{"product_id":"dhanvano-na-panch-niyamo-paperback-sudhir-dixit-dr","title":"Dhanvano Na Paanch Niyamo","description":"\u003cp\u003e\u003cspan\u003eધનવાનોના પાંચ નિયમો\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eજેમ ગણિતશાસ્ત્રી બનવા માટે ગણિતના સામાન્ય નિયમોની જાણ હોવી જોઈએ તેવી જ રીતે ધનવાન થવા માટે આપણને ધનવાન\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eથવાના નિયમોની પણ સમજ હોવી જોઈએ.\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eહકિકતમાં ધનવાન થવું એટલું અઘરૂ નથી, જેટલું સામાન્ય રીતે માનવામાં આવે છે. તમારી પરિસ્થતિ વૉલ્ટ ડિઝની કરતાં તો સારી જ હશે\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eકે જેમની પાસે પોતાના ફાટેલા ચંપલ સીવડાવવાના પૈસા પણ નહોતા, તમારે ધીરુભાઈ અંબાણીની જેમ પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહી ભરવું પડ્યું\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eહોય અથવા તમે ક્યારે એન્ડુ કાર્નેગી જેવી કાળી મજૂરી કરી છે? તમારી સ્થિતિ ચોક્કસ હરલેન સેન્ડર્સ કરતાં તો સારી જ હશે જેઓ 60 વર્ષની\u003c\/span\u003e\u003cbr\u003e\u003cspan\u003eઉંમરે પણ ફક્કડ ગિરધારી હતા. તો પણ આ તમામ લોકોમાં એક વાત સામાન્ય હતી.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"Crossword.in","offers":[{"title":"Default Title","offer_id":46485708669145,"sku":"BK0417911","price":309.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0648\/3066\/9017\/products\/dhanvano-na-panch-niyamo-paperback-sudhir-dixit-dr-bk0417911-40564421656793.jpg?v=1775115146","url":"https:\/\/www.crossword.in\/products\/dhanvano-na-panch-niyamo-paperback-sudhir-dixit-dr","provider":"Crossword.in ","version":"1.0","type":"link"}