15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
‘ધરતીનો છેડો ઘર’ એટલે ભારતનાં નાનાં-નાનાં ગામો, શહેરો, કસ્બાઓમાં માત્ર સ્થાનિક શક્તિના ઉપયોગથી વિશ્વવ્યાપી વ્યાપારની વિરાસત ખડી કરનાર વીસ વીરલાઓની વિરલ દાસ્તાન....જેને પ્રોફેશનલી કામ કરવું છે, તેને કોઈ સીમાઓ નડતી નથી....ન ભાષાની, ન ભૂગોળની કે ન ભૌતિક સુખ-સુવિધાઓની! એ તો માત્ર ધ્યેય નક્કી કરીને 'લગે રહો' ના અભિગમથી પ્રવાસ શરૂ કરી દે છે. રશ્મિ બંસલના બેસ્ટસેલર Take Me Home સોનલ મોદી દ્વારા અત્યંત પ્રવાહી તથા સરળ અનુવાદ ‘ધરતીનો છેડો ઘર’ પ્રત્યેક ગુજરાતી માટે અત્યંત પ્રેરણારૂપ બનશે જ.
Product Details
Title: | Dhartino Chhedo Ghar |
---|---|
Author: | Rashmi Bansal |
Publisher: | Eklavya Education Foundation |
ISBN: | 9789381148099 |
SKU: | BK0416673 |
EAN: | 9789381148099 |
Number Of Pages: | 398 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2014 |