🚚 Free Shipping on orders above Rs.500
Recommended For You
Product Description
ભારતીય દર્શનશાસ્ત્રે સંસારને સદીઓથી યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે. પશ્ચિમથી આયાત થયેલા મનોવિજ્ઞાનના વિચારનો જન્મ પણ નહોતો થયો એ પહેલાં રચાયેલું ભારતીય મનોવિજ્ઞાન પ્રાચીન, દૂરંદેશીવાળું અને અકસીર છે. જીવનનું સ્પષ્ટ દર્શન, ચૈતન્ય, લક્ષ્ય, આત્માનો સાક્ષાત્કાર, ચેતના, મન, અંધકારથી ઉજાસ તરફની યાત્રા, કર્મનો નિયમ જેવા અનેક જીવનોપયોગી ઉકેલો ભારતીય મનોવિજ્ઞાનમાંથી મેળવી શકાય છે. સદીઓ પહેલાં રચાયેલાં પ્રાચીન ભારતીય મનોવિજ્ઞાનને આજના સમયના પરિપ્રેક્ષ્યમાં સરળતાથી સમજીને અમલમાં મૂકી શકાય એ રીતે આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે.
Product Details
Title: | Ek Navu Manovigyan (Guj) |
---|---|
Author: | Bhandev |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd. |
ISBN: | 9789394502734 |
SKU: | BK0480312 |
EAN: | 9789394502734 |
Number Of Pages: | 256 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 1 January 2023 |