Product Description
આજે તેઓ એક સરસ વાર્તાસંગ્રહ “આકાંક્ષા”નું નારી સંવેદાનાને વાચા આપતું પુસ્તક લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. તેઓ નારીવ્યથા, પ્રસન્નતાની ઘટનાઓને શબ્દોની માળામાં પરોવીને આપણી સમક્ષ મૂકી રહ્યા છે. તેમની વાર્તાઓ પરિવારની ભીતરમાં લાગણીઓના મર્મને સ્પર્શી જઈને અનેક વાચકોના મન અને હૃદયને ભીજવશે તે વાત ચોક્કસ છે. આ પુસ્તક એ જ શ્રેષ્ઠતાની શ્રેણીમાં એક નવો જ ઉમેરો કરશે. ભીતરનાં ઝંઝાવાતને ઢંઢોળીને હૃદય અને મનને હળવું કરશે તેમાં શંકાને જરાય સ્થાન નથી. આશા છે કે વાચકોને આ પુસ્તક ખૂબ જ ગમશે.
Product Details
Title: | Ek Sparsh Bani Taras |
---|---|
Author: | Hema - Ami Maheta |
Publisher: | Balvinod Prakashan (1 January 2020) |
ISBN: | 9789382779681 |
SKU: | BK0424389 |
EAN: | 9789382779681 |
Number Of Pages: | 152 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 01 January 2020 |