Product Description
થાય કે ભૂલું નકશો, ભૂલું રસ્તો, તો પણ યાદ રહે સરનામું થાય કે ભૂલું પગલી, ભૂલું ચહેરા, તો પણ કેટલું મળે સામું ! થાય કે જેની કોઈને નથી પડી એને, કેમ છોડું ને પામું ?
Product Details
Title: | Favourite |
---|---|
Author: | Ankit Trivedi |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184408027 |
SKU: | BK0426708 |
EAN: | 9788184408027 |
Number Of Pages: | 192 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2013 |