15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
મીના બિંદ્રા સફળ થયાં. જસુ શિલ્પીએ પૂતળાંમાં ય પ્રાણ પૂર્યો. નીના લેખીએ પોતાનું ભાગ્ય ખુદ લખ્યું.... ‘મેઘધનુષી માનુનીઓ’ એટલે હિંમતપૂર્વક પડકાર ઉઠાવનાર પચીસ સબળ સ્ત્રીઓની અત્યંત મનનીય જીવનકથાઓ! આ માનુનીઓએ બાળકોને તથા કંપનીને સાથે જ જન્મ આપ્યો, પાળ્યાં અને પોષ્યાં. બંનેની પ્રેમ, સ્મિત અને ધૈયપૂર્વક માવજત કરીને આ મહિલાઓએ તલવારની ધારે ચાલી જ નહિ, દોડી બતાવ્યું છે. આ કહાણીઓ વાંચીને તમને લાગશે જ, કે સ્ત્રીઓની વિચારસરણી જરા ‘હકટે’ હોય છે. ખુદ્દારીપૂર્વક સંજોગોનો સામનો કરીને તે એવું કામ કરે છે, કે સફળતા તેમના કદમ ચૂમતી આવે છે. સફળતાની તમારી વ્યાખ્યા શી છે? આ પુસ્તક વાંચીને જ નક્કી કરો ને! રશ્મિ બંસલના બેસ્ટસેલર Every Rainbow નો સોનલ મોદી દ્વારા અત્યંત પ્રવાહી તથા સરળ શૈલીમાં થયેલ અનુવાદ ‘મેઘધનુષી માનુનીઓ’ માત્ર સ્ત્રીઓ જ નહિ, પુરુષો માટે પણ પ્રેરણારૂપ છે.
Product Details
Title: | Follow Every Rainbow (Guj) Meghdhanushi Manunio |
---|---|
Author: | Rashmi Bansal |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9789381148075 |
SKU: | BK0413488 |
EAN: | 9789381148075 |
Number Of Pages: | 412 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2013 |