{"product_id":"gaman-aagman","title":"Gaman Aagman","description":"\u003cp\u003eમાસ્ટર સ્ટોરી ટેલર મહેશ યાજ્ઞિકની એક અનોખી નવલકથા. બાપ..... જૂની રંગભૂમિનો અભિનયસમ્રાટ, દારૂડિયો અને લફરાબાજ છતાં ખુમારીથી છલકાતો. મા...લાચાર-ગરીબડી ગૃહિણી, એમનું એકનું એક સંતાન એટલે ગમન આગમનનો હીરો વિજય નાયક. પંદર વર્ષની ઉંમરે ઘરમાંથી ચોરી કરીને ભાગે છે. બહારની દુનિયામાં સોળ વર્ષ કુટાયા-ઘડાયા પછી પાછો ઘેર આવે છે. મા પાંચ વર્ષ અગાઉ અવસાન પામી છે. એ આઘાતની કળ વળે એ અગાઉ પાડોશી આંચકો આપે છે કે તારો બાપ બે દિવસ અગાઉ ઘરમાં પેટ્રોલ છાંટીને સળગી મર્યો છે.... એ પછી અવનવી ઘટનાઓના વળાંક અને જબરજસ્ત કથાગૂંથણી વચ્ચે ખુમારી અને ખુવારીની આ નવલકથા આગળ વધે છે.\u003c\/p\u003e","brand":"Crossword.in","offers":[{"title":"Default Title","offer_id":48546232991961,"sku":"BK0414936","price":618.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0648\/3066\/9017\/files\/A10ozhZL2hL._SL1500.jpg?v=1776515555","url":"https:\/\/www.crossword.in\/products\/gaman-aagman","provider":"Crossword.in ","version":"1.0","type":"link"}