There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Gas Ane Acidity Ni Life Saving 201 Tips (Guj)

Release date: 01 December 2021
₹ 170 ₹ 200

(15% OFF)

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

ગૅસ અથવા વાયુ થવો ઓડકાર આવવા, પિત્ત નીકળવો ગૅસ ન નીકળવો પેટ ભરેલું લાગવું અપચો પેટમાં દુખાવો વોમિ... Read More

Product Description

ગૅસ અથવા વાયુ થવો ઓડકાર આવવા, પિત્ત નીકળવો ગૅસ ન નીકળવો પેટ ભરેલું લાગવું અપચો પેટમાં દુખાવો વોમિટ થવી ભૂખ ન લાગવી ઝાડા અને કબજિયાતની સમસ્યા આ નાની લાગતી ફરિયાદો દરેક વ્યક્તિ માટે ક્યારેક ને ક્યારેક તકલીફો કરતી હોય છે. જો આ ફરિયાદોની ઉપેક્ષા કરવામાં આવે તો કોઈકવાર આ નાની લાગતી તકલીફો મોટી બીમારીના વિષચક્રમાં ફસાવી દે છે. આ બધી સમસ્યાઓનું કારણ શું હોઈ શકે? કયા ચિહ્નો દ્વારા તેમને ઓળખી શકાય? તેની યોગ્ય સારવાર કેવી રીતે કરી શકાય? આ બધાં અટપટા અને મૂંઝવણભર્યા સવાલોના સચોટ જવાબો આ પુસ્તકમાંથી તમને મળશે. ડૉ. બિમલ છાજેર, એમ.ડી. નિષ્ણાત કાર્ડિયોલૉજિસ્ટ છે. તેમણે હૃદયરોગ, B.P., સ્ટ્રેસ, ડાયાબિટીસ, વધુ વજન જેવી જીવલેણ બીમારીઓ સામે નવો, ક્રાંતિકારી અને અકસીર કાર્યક્રમ ઘડ્યો છે. આ કાર્યક્રમોને કારણે 20,000 ઉપરાંત હૃદયરોગીઓને બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કર્યા વગર સાજા થવામાં તેમણે મદદ કરી કરી છે. દરેક ઘરમાં હોવું જોઈએ એવું આ પુસ્તક ગૅસ અને ઍસિડિટી જેવા રોજિંદા પ્રશ્નો સામે સંજીવની જેવું પૂરવાર થશે.

Product Details

Title: Gas Ane Acidity Ni Life Saving 201 Tips (Guj)
Author: Bimal Chhajer M.D. (Dr.)
Publisher: R.R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition
ISBN: 9789390572595
SKU: BK0480261
EAN: 9789390572595
Number Of Pages: 176 pages
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback
Reading age : 10 years and up
Release date: 01 December 2021

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed