Product Description
દ્વિભાષી રાજ્યના આગ્રહી કોંગ્રેસી નેતાઓએ ગુજરાતની પ્રજાની ગુજરાતના અલગ રાજ્યની માંગણી આગળ આખરે ઝૂંકવું પડ્યું અને તા. 1લી મે, 1960ના રોજ ‘ગુજરાત’નું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આ જંગ પ્રાંતવાદનો નહીં પરંતુ ગુજરાતની અલગ ઓળખનો હતો. ગુજરાતી ભાષા અને પ્રજાના ખમીરનો, પ્રજાના ધૈર્યનો જંગ હતો. આ જંગ કોઈ સત્તા માટે નહીં પરંતુ ગુજરાતની અસ્મિતા માટેનો હતો અને ગુજરાતની અસ્મિતાના જંગમાં છેવટે ગુજરાતની પ્રજાની જીત થઈ. બસ તેથી જ આ પુસ્તકનું નામ છેઃ ‘ગુજરાતની અસ્મિતા’.
Product Details
Title: | Gujaratni Asmita (Hb) |
---|---|
Author: | Devendra Patel |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184409390 |
SKU: | BK0416745 |
EAN: | 9788184409390 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Hardcover |
Release date: | 01 January 2018 |