Product Description
બિંબૂ મદનિયાનાં પરાક્રમો! (ભાગ-૨) "જંગલની સલામતી!" ડૉ. આઈ. કે. વીજળીવાળા || બિંબૂ જેવાં તોફાની બારકસ બાળકો પોતે તો ખૂબ મજા કરતાં જ હોય છે પરંતુ એ આજુબાજુ રહેલા દરેકને પણ એટલી જ મજા કરાવતાં હોય છે. જોકે ક્યારેક એ લોકો બધાને ત્રાસ આપવામાં પણ એક્કા હોય છે. છતાં ખબર નહીં કેમ પણ એમનાં જેવાં પાત્રો જ આપણા જીવનને જીવવા જેવું અને માણવા જેવું બનાવી દેતા હોય છે. આશા રાખું છું કે બાલદોસ્તોને બિંબૂનાં આ પરાક્રમો પણ જરૂર ગમશે.
Product Details
Title: | Hasyano Varghodo |
---|---|
Author: | Shahbuddin Rathod |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd (1 December 2020) |
ISBN: | 9789390298358 |
SKU: | BK0426618 |
EAN: | 9789390298358 |
Number Of Pages: | 192 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Release date: | 12 January 2020 |