15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
લેખકની લોકપ્રિય કૉલમ ‘ઑફબીટ’નો આ પાંચમો લેખસંગ્રહ છે. નાના નાના, વાંચવાની મજા પડે એવા વિચારનો તણખો પ્રગટાવી દે તેવા 54 લેખોના આ સંચયમાં પુષ્કળ વિષયવૈવિધ્ય છે. અહીં એક તરફ જે કૃષ્ણમૂર્તિ અને ખુશવંત સિંહ છે, તો બીજી તરફ હળવું મૌલિક ચિંતન છે. ક્યાંક વૉટ્સઍપ વિશારદો વિશે વાત થઈ છે, તો ક્યાંક રૂટીન થઈ જતા પ્રેમની મીમાંસા છે. કંઈકેટલાય સર્જકોની કલમમાંથી પ્રગટેલી કાવ્યપંક્તિઓની તો આખા પુસ્તકમાં છાકમછોળ થઈ છે. પ્રત્યેક લેખની ડિપાર્ટિંગ કિક તરીકે અંતે ‘ઑન ધ બિટ્સ’ નામના નાનકડા વિભાગમાં પણ અલાયદી વાત કે વિચાર વ્યક્ત થયા છે. સુંદર અને સત્ત્વશીલ પુસ્તક.
Product Details
Title: | Hot Spot |
---|---|
Author: | Ankit Trivedi |
Publisher: | Zen Opus |
ISBN: | 9789389361193 |
SKU: | BK0451872 |
EAN: | 9789389361193 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Hardcover |
Release date: | 31 October 2019 |