There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Janita Pan Tthaya Ajanyaã‚‚¬¦ (Gujrati)

Release date: 01 January 2023
₹ 199

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

દરેક જણ સ્કૂલ જીવનથી કોલેજ જીવનમાં આવે એટલે એક ક્ષણ માટે આપણે આ બદલાવને માણીએ છીએ, તો બીજી જ ક્ષણ... Read More

Product Description

દરેક જણ સ્કૂલ જીવનથી કોલેજ જીવનમાં આવે એટલે એક ક્ષણ માટે આપણે આ બદલાવને માણીએ છીએ, તો બીજી જ ક્ષણે બદલાવથી ડરીયે છીએ. આ કોલેજ જીવનમાં કેટકેટલીય એવી પળો આવે છે, કે જેમાં આપણે આપણા મિત્રો અને શિક્ષકો સાથે જોડાઈએ છીએ. નવા નવા અનુભવો કરીએ છીએ. કેટલીક વખત કોઈ એક શિક્ષક આપણને મિત્ર બનીને સાચવી લે છે અને આપણામાં રહેલા બાળપણને જીવતું રાખે છે. સમયની સાથે એ જાણીતા તો રહે છે પણ એમની સાથેના અનુભવો અમુક અંશે અજાણ્યા બને છે. કોલેજ જીવનમાં જ આપણા જીવનમાં કોઈ એક એવા વ્યક્તિની એન્ટ્રી થાય છે, જે આપણો બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે. એના આવ્યા પછી આપણું જીવન એના વગર અધૂરું થઈ જાય છે. બધું ખૂબ જ સરસ ચાલતું હોય અને ત્યારે અચાનક ધીમે ધીમે એ વ્યક્તિનું બદલાવવું આપણને તોડી નાખે છે અને એ સ્વીકારવું આપણી માટે મુશ્કેલ બંને છે. આપણા જીવનને બગાડવાનો કે સુધારવાનો એજ ખરો સમય હોય છે. હંમેશા આપણે ભૂલી જઈએ છીએ કે, ભૂલો બંનેની હોય છે. એટલે કોશિશ કરતા રહો પણ ત્યાં ઉભા નહીં રહેવું જોઈએ. એવી જ આ કથા છે, અદિતિ અને નવ્યાની. અદિતિ જેનું જીવન સરળ હતું, પણ એ એના જ સવાલોમાં અટવાયેલી. નવ્યા જે અદિતિની સારી એવી મિત્ર બની જાય છે. આ કથામાં મિત્રો સાથેનું બાળપણ, તો શિક્ષક સાથેના અનુભવો અને બેસ્ટ ફ્રેન્ડ ને પોતાના બાળપણના કારણે ખોવાનું દુઃખ, એ વખતની અનુભવેલી લાગણીઓ, તો પછી કશે એ લાગણીઓ માંથી બહાર આવવા કરેલા પ્રયત્નો છે. થોડી મસ્તી-મજાક, થોડા સવાલો, થોડી લાગણીઓ અને થોડી પ્રેરણાના સંગમ સાથે બન્યું છે, આ પુસ્તક જાણીતા પણ થયા અજાણ્યા.

Product Details

Title: Janita Pan Tthaya Ajanyaã‚‚¬¦ (Gujrati)
Author: Ayushi Bhandari
Publisher: Mahendra p. shah
ISBN: 9789395339773
SKU: BK0475914
EAN: 9789395339773
Number Of Pages: 124 pages
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback
Reading age : 3 years and up
Release date: 01 January 2023

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed