There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

🎒 ✏️ 15% off Back to School Sale

15% off on Top 50 Books 📚

🚚 Free Shipping on orders above Rs.500

Jivan Ek Utsav

Release date: 1 September 2021
₹ 200

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

‘આત્મપ્રકાશનો પર્યાય’ રજનીશ આચાર્ય રજનીશ એક દિવ્ય-ભવ્ય ચમત્કાર છે. એમને સમજવા-વાંચવા-વિચારવા માટે... Read More

Product Description

‘આત્મપ્રકાશનો પર્યાય’ રજનીશ આચાર્ય રજનીશ એક દિવ્ય-ભવ્ય ચમત્કાર છે. એમને સમજવા-વાંચવા-વિચારવા માટે એક જન્મ ઓછો પડે. અંતર્ચક્ષુ ખોલ્યાં વિના, આ જ્ઞાન-શ્રદ્ધાનો અખૂટ સાગર ઓળંગી ન શકાય. ‘જીવનનો ઉત્સવ’ની અદ્ભુત કથાઓ માણતાં, નૂતન ઉન્મેષો-અર્થગ્રહણો ઉઘડતાં જાય છે. આત્માને ભીંજવી નાખતી આ કથાઓ જીવનના વિકટ પ્રશ્નોનો સહજ ઉકેલ બતાવે છે. ઈશ્વર, ધર્મ, અધ્યાત્મ, ગુરુ, કુદરત, સદાચરણ, સત્સંગ, પ્રાર્થના... આ શબ્દો જેમને સાંભળવા ગમતાં ન હોય તેમણે તો આ કથાઓ ખાસ માણવી જ રહી. અહંકારના ભારથી મુક્ત બન્યા વિના સ્વયંનું પૂર્ણ પ્રગટીકરણ શક્ય નથી, એ આ કથાઓ સમજાવે છે. ખુદ સાથે જે પ્રામાણિક છે, સ્વાનુભૂતિનાં સહજ સાક્ષાત્કાર માટે જે તત્પર છે, જીવનની પૂર્ણ અભિવ્યક્તિ માટે જે તલસે છે, સમર્પણ માટે વિલીન થવા જે સદા આતુર છે તેને આ કથાઓ ખૂબ ગમશે. જીવનને તેના પૂર્ણરૂપે માણવા દરેક ઉત્સવપ્રેમી વ્યક્તિએ આ પુસ્તક વાંચવું જ રહ્યું...

Product Details

Title: Jivan Ek Utsav
Author: Osho
Publisher: R.R. Sheth & Co. Pvt. Ltd.
ISBN: 9789390572588
SKU: BK0444578
EAN: 9789390572588
Number Of Pages: 170 pages
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback
Reading age : 10 years and up
Release date: 1 September 2021

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed