You have no items in your cart

Enjoy Free Shipping on All Products!

Joseph Meckwan [Sadabahar Vartao] (Guj)

Release date: 01 May 2022
₹ 135

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

લાગણીને કિનારે માણસમાત્ર સરખા હોય છે. સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસ જાતની... Read More

Product Description

લાગણીને કિનારે માણસમાત્ર સરખા હોય છે. સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસ જાતની જ આવે છે. સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતાં અનુભવો, અનુભૂતિઓ, વેદના-સંવેદના તથા એમાંથી ઉદ્ભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે. આ જ ભૂમિકાએ ટૂંકી વાર્તા પણ માણસને કેન્દ્રમાં રાખીને સર્જાતી હોય છે. તે વ્યક્તિની સંવેદનાને અને એની કોઈ ને કોઈ સમસ્યાને તાકે છે – તાગે છે. ગુજરાતી ભાષાના સમર્થ અને ટોચના લેખકોની સદાબહાર વાર્તાઓ આ પુસ્તકમાં છે. વિશ્વસ્તરની વાર્તાઓની સમકક્ષ ઊભી રહી શકે તેવી આ વાર્તાઓથી આપણી ગુજરાતી ભાષા રળિયાત છે.

Product Details

Title: Joseph Meckwan [Sadabahar Vartao] (Guj)
Author: Joseph Mecwan
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.; 2nd edition
ISBN: 9789393795403
SKU: BK0480289
EAN: 9789393795403
Number Of Pages: 106 pages
Place of Publication: India
Binding: Paperback
Reading age : 18 years and up
Release date: 01 May 2022

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed