દરેક માણસને વાર્તા ગમે છે, વાર્તામાં માણસના વ્યક્તિત્વમા પલટો લાવી દેવાની તાકાત હોય છે. વાર્તા ચોટદાર અસર ઉપજાવે છે. વાર્તા જટીલ બાબતને સરળ રીતે સ્પષ્ટ કરે છે, થોડામાં ઘણું એટલે વાર્તા. આ પુસ્તકમાંની વાર્તાઓ વાંચો, એના પર વિચાર કરો અને એના સારાંશને આત્મસાત કરો.