30% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
આ પુસ્તકમાં કાચાં ખાદ્યપદાર્થો, ફળો, શાકભાજી, મસાલાઓનું મહત્વ, છાશનો મહિમા, કંદમૂળની અગત્ય અને નિરામય જીવન જીવવા માટે ‘પંચામૃતો’નું આહારમાં સ્થાન એ વિષય પર વિસ્તૃત માહિતી રજૂ કરી છે. સાથોસાથ માદક વ્યસનોના નિષેધ અને તમાકુના માવા (પાનપરાગ, ગુટખા, વિમલ....)નું સેવન ન કરવા પણ જણાવ્યું છે. મિતાહાર, નિસર્ગોપચાર, આરોગ્યરક્ષાના નિયમો અને છેલ્લે સ્વાસ્થરક્ષાની 20 જેટલી ગુરુચાવીઓ બતાવી છે.
Product Details
Title: | Khorak Aej Dawa |
---|---|
Author: | Prabhubhai Patel |
Publisher: | Navsarjan Publication |
ISBN: | 9788189720698 |
SKU: | BK0416746 |
EAN: | 9788189720698 |
Number Of Pages: | 228 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 1 January 2018 |