Product Description
કોલેજમાં મેડ ફોર ઈચ અધર, કપલ ગણાતાં હિમિલ અને હિરનના જીવનમાં એક વ્હોટસએપ મેસેજથી તોફાનની આંધી ફૂંકાય છે. પરસ્પર વહેમ શંકાના વમળોમાં તેમની રિલેશનશિપ ખરાબે ચડે છે. કહેવાય છે કે પ્રેમ શાશ્વત હોય છે. પણ જ્યારે પ્રેમ શંકાના દાયરામાં આવે ત્યારે ટકી શકે છે ખરો? હિમિલ અને હિરનનાં જીવનનાં એ સાત કલાક એટલે કે સેવન અવર્સ રોલર કસ્ટર રાઈડ જેવા છે, જે તેમને સતત ઉપર નીચે ફંગોળે છે. હિમિલ અને હિરનની એ સાત કલાકની કથા એટલે કે સેવન અવર્સ....
Product Details
Title: | Khurshidas Makkhan Ghase (Gujrati) |
---|---|
Author: | Tarak Mehta |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9789351980872 |
SKU: | BK0475996 |
EAN: | 9789351980872 |
Number Of Pages: | 284 pages |
Language: | Gujrati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2016 |