Product Description
‘પ્રેમના આંસુ’ મારો સર્વપ્રથમ વાર્તાસંગ્રહ છે. 1954માં તેનું પ્રકાશન થયું હતું. આજે બીજી આવૃતિ વેળાએ તેમાંથી કેટલીક વાર્તાઓ કાઢી નાખી છે અને તેને સ્થાને છેલ્લે છ નવી વાર્તાઓ મૂકી છે. તે વેળાની તે આજની વાર્તાઓ વચ્ચે ઘણાં વરસોનું અંતર છે, પણ એક સનાતન વાર્તાતત્વ એ બધી વાર્તાઓને સાંકળી રહેલું છે એની ઝાંખી વાંચકોને થશે, તો એ મારો આનંદ હશે.
Product Details
Title: | Krushnanun Jeevansangeet |
---|---|
Author: | Gunvant Shah |
ISBN: | 9789389858945 |
SKU: | BK0424707 |
EAN: | 9789389858945 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 07 January 2020 |