15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
આમ તો જીવન એટલે આપણી અનુભૂતિ અને અભિવ્યક્તિ માટેની સેક્રેડ સ્પેસની ખોજ, જ્યાં નિરંતર શક્યતાો ઝળહળે છે ઃ પળ અને સ્થળ વચ્ચે, શબ્દ અને વિચાર વચ્ચે, મિત્રના શબ્દ અને મૌન વચ્ચે, સંબંધોની ગ્રીષ્મ અને હેમંત વચ્ચે... જીવન સાધના તો એક જ છે ઃ આપમે પ્રગટીએ તેવા પાવક અવકાશ અને અજવાસ, હળવાશ અને મોકળાશ રચવા અને ત્યાં મૈત્રીલોક અને આનંદલોક બાંધવા...
Product Details
Title: | Landscape Jatni Jagatni Jivanni (Guj) |
---|---|
Author: | Subhash Bhatt |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9789395339902 |
SKU: | BK0483385 |
EAN: | 9789395339902 |
Place of Publication: | India |
Binding: | Perfect Paperback |
Reading age : | 9 years and up |
Release date: | 13 September 2023 |