15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
ડેલ કાર્નેગી રસપ્રદ શૈલી અને સરળ ભાષામાં જણાવે છે કે લોકોને પ્રભાવિત કરવાની અજમાવી જોયેલી અચૂક રીતો વાપરીને તમે કઈ રીતે વધારે સુખી અને સંપન્ન બની શકો છો. વાચકો જાણી શકશે કે પોતાના વ્યવહાર અને વાણી-વર્તનમાં પરિવર્તન લાવીને પોતાના પ્રત્યે દુનિયાના દ્રષ્ટિકોણને કઈ રીતે બદલી શકાય છે. આ પુસ્તકની વિશ્વની ઘણી પ્રસિદ્ધ હસ્તીઓએ પ્રશંસા કરી છે અને તેને અજમાવ્યું છે. આમાં જણાવેલી વાતોનું અનુસરણ કરીને તમે એવી વ્યક્તિ બની શકો છો, જે મૈત્રીપૂર્ણ અને પ્રભાવશાળી હોય તથા જેના પર લોકો વિશ્વાસ કરીને સંબંધ બનાવવા તત્પર હોય. જ્યારે તમારા ઘણા સારા મિત્ર અને ઉત્તમ વ્યાવસાયિક સંપર્ક હશે, તો તમે વ્યક્તિગત તથા સામાજિક જીવનમાં મજબૂત સ્થિતિમાં રહેશો.
Product Details
Title: | Lok Vyavahar How To Win Friends & Influence People ( Guj ) |
---|---|
Author: | Dale Carnegie |
Publisher: | Manjul Publishing House |
ISBN: | 9789389143430 |
SKU: | BK0422985 |
EAN: | 9789389143430 |
Number Of Pages: | 350 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2019 |