There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Magic Of Thinking Success (Guj)

Release date: 1 January 2017
₹ 213 ₹ 250

(15% OFF)

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

મેજિક ઑફ થિન્કિંગ SUCCESS ઊંચાં લક્ષ્ય બનાવો… અને પછી એ લક્ષ્યોને આંબી જાઓ પ્રેરણાત્મક વિચારોના મ... Read More

Product Description

મેજિક ઑફ થિન્કિંગ SUCCESS ઊંચાં લક્ષ્ય બનાવો… અને પછી એ લક્ષ્યોને આંબી જાઓ પ્રેરણાત્મક વિચારોના મસીહા ડૉ. ડેવિડ જે. શ્વાર્ટ્ઝનું આ પુસ્તક વાંચ્યા પછી દુનિયાભરના કરોડો લોકો જીવનમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. આ પુસ્તક તમને પોકળ વાયદા આપતું નથી, પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી અસરકારક ઉપાયો બતાવે છે. તેઓ જણાવે છે કે સફળ થવા માટે માણસમાં અસાધારણ બુદ્ધિ-પ્રતિભાની જરૂર હોતી નથી, પરંતુ એ માટે સકારાત્મક દૃષ્ટિકોણ અને વિચારોને ઊંચા બનાવવાની જરૂર હોય છે. શું તમે મિ. BIG છો? આ પુસ્તકમાંથી તમને વિચારોને ઉચ્ચ કક્ષાએ લઈ જવાની ચાવીઓ મળશે. * શ્રદ્ધા ધરાવો કે તમે સફળતા મેળવી શકો તેમ છો અને તમે સફળ થશો જ. * નિષ્ફળતા માટેના બહાનાંની બીમારીનો ઇલાજ કરો. * આત્મવિશ્વાસ પ્રગટાવો અને ડરને ભગાડો. * તમારા દૃષ્ટિકોણને તમારો સાથીદાર બનાવો. * સકારાત્મક વિચારો કરવાનું શીખો. * નિષ્ફળતાને સફળતામાં બદલી નાંખો. * આગળ વધવા માટે ધ્યેય નક્કી કરો. * લીડરની જેમ જ વિચારો. ઊંચા વિચારોની જાદુઈ શક્તિ. જે ઇચ્છતો તે મળશે.

Product Details

Title: Magic Of Thinking Success (Guj)
Author: David J. Schwartz
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd
ISBN: 9789351226840
SKU: BK0448767
EAN: 9789351226840
Number Of Pages: 200 pages
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback
Release date: 1 January 2017

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed