Product Description
જ્યારે આપણે અમુક વ્યક્તિઓને ઓળખીએ છીએ એવો દાવો કરતાં હોઈએ છીએ ત્યારે શું ખરેખર આપણે તે વ્યક્તિને ઓળખતાં હોઈએ છીએ? આ બહુ જ ઊંડો વિચાર માંગી લેતો સવાલ છે. ખરેખર આપણે તો જીવનના અમુક તબક્કાના પરસ્પર પરિચયને ઓળખનું નામ આપી દીધું હોય છે. મનુષ્ય સદીઓથી આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે અને લાખો વર્ષોનાં અનુભવના પાકરૂપે આજનું માનવજીવન આકાર પામ્યું છે. દરેક માનવજીવનની અનેક ઓળખ, સ્વભાવ, મુશ્કેલીઓ, ખુબીઓ, ખામીઓ અને ઉકેલો હોય છે. ભારતીય દર્શનશાસ્ત્રે માનવજીવનની આ સંકુલતાને જોવાની, ઓળખવાની અને સમજવાની અનોખી દૃષ્ટિ આપણને પૂરી પાડી છે, જે આ પુસ્તકમાં સરળ ભાષામાં સમજાવવામાં આવી છે.
Product Details
Title: | Manavjivannun Darshan (Guj) |
---|---|
Author: | Bhandev |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition |
ISBN: | 9789395556569 |
SKU: | BK0480334 |
EAN: | 9789395556569 |
Number Of Pages: | 186 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 01 January 2023 |