You have no items in your cart

Enjoy Free Shipping on All Products!

Mandodari (Guj)

Release date: 01 May 2022
₹ 100

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

સીતા, દ્રૌપદી અને મંદોદરી સ્ત્રીજીવનનાં કેવાં અલગઅલગ પાસાંને વ્યક્ત કરે છે! ત્રણેય અયૌનિક. સીતા ધ... Read More

Product Description

સીતા, દ્રૌપદી અને મંદોદરી સ્ત્રીજીવનનાં કેવાં અલગઅલગ પાસાંને વ્યક્ત કરે છે! ત્રણેય અયૌનિક. સીતા ધરતીપુત્રી, મંદોદરી વિષ્ણુનાં ચંદનલેપમાંથી ઉત્પન્ન થયેલી, દ્રૌપદી અગ્નિકન્યા. પ્રતાપી પતિઓની પત્નીઓ છતાં કેવી યાતના ભોગવવી પડી! ત્રણેય પૌરાણિક છતાં સર્વકાલીન. મંદોદરી રાવણની યુદ્ધમંત્રી, શતરંજની શોધક. આસુરભાર્યાના કાંટાળા સુવર્ણમુકુટથી જીવનભર કેવી પીડા ભોગવી હશે! એના આરાધ્યદેવ રામ. તેની જ પત્ની તેના કુળવિનાશનું કારણ બને એ વિધિની કેવી વક્રતા! ‘મંદોદરી’ તખ્તા પર અને આકાશવાણી પર ભજવાયું અને અનેક નાટ્યસ્પર્ધાઓમાં વિજેતા બન્યું. ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના પારિતોષિકો મળ્યા અને ‘મંદોદરી’ એકોક્તિ સ્વરૂપે પણ અનેક કાર્યક્રમોમાં રજૂ થતું રહે છે. રિસર્ચ પ્રોજેક્ટમાં એમ.ફીલ. પેપર રજૂ થયાં છે. કુળવિનાશ પછી મંદોદરી આક્રંદ કરી ઊઠે છે, શા માટે આ નરમેધ જેવાં ભયંકર યુદ્ધો! ક્રૂર હિંસા અને પાશવી અત્યાચારો? હજી આજે પણ આ પ્રશ્નનો કોઈ જવાબ નથી.

Product Details

Title: Mandodari (Guj)
Author: Varsha Adalja
Publisher: R.R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition
ISBN: 9789393700025
SKU: BK0480276
EAN: 9789393700025
Number Of Pages: 74 pages
Place of Publication: India
Binding: Paperback
Reading age : 18 years and up
Release date: 01 May 2022

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed

er