15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
‘આ પુસ્તકમાં એક એવા વ્યક્તિનું ચરિત્રચિત્રણ છે જેણે ભારત દેશને એવા દેશમાં બદલાવાનો ર્દઢ નિર્ધાર કર્યો છે જે 1.25 અબજ દેશબાંધવોનું જીવન અને પરિવર્તનશીલ જગતમાં ભારતનું સ્થાન બદલી શકે. વાચકને માત્ર મોદીના હિંમતભર્યા અને વિશાળ વિભાવનાઓ ધરાવતા વિચારોનો જ પરિચય નહીં મળે પરંતુ તેમના ર્દઢ નિર્ધાર અને ભૂતકાળમાં સર્જાયેલી સમસ્યાઓનાં સમાધાન શોધવાની સમર્પણની ભાવનાનો પણ પરિચય થશે. વાંચક સમજી શકશે કે કઈ રીતે એ સામાન્ય માણસને સશક્ત બનાવીને અસામાન્ય કામ કરાવવા ઇચ્છે છે. અવશ્ય વાંચવું પડે તેવું પુસ્તક.’.
Product Details
Title: | Marching With A Billion (Guj) |
---|---|
Author: | Uday Mahurkar |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184408775 |
SKU: | BK0414089 |
EAN: | 9788184408775 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Hardcover |
Release date: | 01 January 2017 |