15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
આ પુસ્તક માતા-પિતાના મનમાં એક વિચાર મૂકવાનો પ્રયાસ છે. એવા વિષયો કે વાતો-જેમના વિશે કદાચ એમણે વિચાર્યું જ નહીં હોય એ બધુ એમની સામે મૂકીને એક એવો પ્રયત્ન કર્યો છે. જેનાથી માતા-પિતા અને બાળકની વચ્ચે એક સંવાદ-ડાયલોક સર્જાઈ શકે. બહુ મોડું થઈ જાય એ પહેલાં જો સંતાન સાથેના સંબંધોમાં સીરિયસ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો જિંદગીનાં પાછલાં વર્ષોમાં મળતું સ્નેહ, સન્માન અને સલામતીનું પેન્શન છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહી શકે છે.
Product Details
Title: | Mari Mummy Mara Pappa Bhag 1 |
---|---|
Author: | Kaajal Oza Vaidya |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184407099 |
SKU: | BK0418572 |
EAN: | 9788184407099 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2019 |