15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
‘માટીની મહેક’ એટલે વતનના શ્વાસનો દસ્તાવેજ || વતનથી તન ગમે તેટલું દૂર થઈ ગયું હોય, પણ વતનની માટીની મહેક એ તનમાંથી ક્યારેય મુરઝાતી નથી. || ગુજરાતથી – ભારતથી દૂર વિદેશમાં વસતો ગુજરાતી, શ્વાસ તો વતનનો જ શ્વસતો હોય છે. || વતનના શ્વાસનો દસ્તાવેજ કેવો સંવેદનશીલ અને લાગણીભીનો હોય એ જાણવા માટે અચૂક વાંચો આ પુસ્તક, જેનાં પાને પાને તમે માટીની મહેક માણી શકશો!
Product Details
Title: | Nokha Manvio Nu Anokhu Vishwa |
---|---|
Author: | Pratibha Dave Dr. |
Publisher: | R.R. Sheth & Co. Pvt. Ltd. (1 January 2021) |
ISBN: | 9789390572229 |
SKU: | BK0429412 |
EAN: | 9789390572229 |
Number Of Pages: | 196 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Release date: | 01 January 2021 |