You have no items in your cart

Enjoy Free Shipping on All Products!

Paglu Mandu Hu Avakashma (Guj)

Release date: 01 April 2022
₹ 425

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

ચલો, ખોલ દો નાવ... મુંબઈ જેવી તેજીલા તોખારની જેમ હણહણતી, પૂંછ ઉછાળી સતત દોડતી આ નગરીમાં મારો જન્મ... Read More

Product Description

ચલો, ખોલ દો નાવ... મુંબઈ જેવી તેજીલા તોખારની જેમ હણહણતી, પૂંછ ઉછાળી સતત દોડતી આ નગરીમાં મારો જન્મ અને દરિયાથી નજીક મારું ઘર. સદ્ભાગ્ય એવું કે સાગરકથાઓના સર્જકની હું દીકરી. દરિયાની ખારી ગંધ અને મોજાંનો ઉછાળ મારાં લોહીમાં. ક્વીન્સ નેકલેસ, મરીન ડ્રાઇવ, મારું પ્રિય સ્થળ. ઋતુએ ઋતુએ નવા કલેવર ધારણ કરતો દરિયો મને સંમોહિત કરે. સંધ્યાકાળે મુંબઈની સ્કાયલાઇન ઝગમગી ઊઠે ત્યારે દરિયાનાં શું તેવર! એવે સમયે મરીન ડ્રાઇવની પાળ પર બેસી ધીમેધીમે આથમતી સંધ્યાને જોવાનું મને ગમે. મરીન ડ્રાઇવથી ચાલતી હું ચોપાટી પહોંચી જાઉં છું, અહીં અરબી સમુદ્ર છે. સ્વૈરવિહારી. હું પાણીમાં પગ મૂકી ઊભી રહું છું, સૂરજમાં હજી ગુલમહોરી અગનઝાળ છે. સૂર્યાસ્ત! મૅજિકલ મૉમેન્ટ! આથમતા સૂરજનાં અંતિમ કિરણોને હું મુઠ્ઠીમાં કેદ કરી લઉં છું, એ સ્મરણમંજૂષામાં મેં સાચવીને મૂક્યા છે, માય પર્સનલ ટ્રેઝર. આજે આયુષ્યની સંધ્યાએ એ ખજાનો ફરી જોવાની ઇચ્છા તીવ્રતર થઈ ઊઠી છે. પ્રભાતના કોમળ, મૃદુ ઉજાસમાં સ્મૃતિમંજૂષા ડરતાં ડરતાં ખોલું છું અને આશ્ચર્ય પામું છું. સ્મરણોનાં સૂર્યકિરણો એવાં જ ઝળહળી રહ્યાં છે! તો માંડીને કરું મારી વાત! આ ઘૂઘવતા અફાટ ભવસાગરને પેલે પાર ચાલી ગયેલા વહાલા સ્વજનો, સાથીઓનો સ્મૃતિમેળાપ કરવા તત્પર થઈ ઊઠું છું. ચલો, ખોલ દો નાવ, જહાં બહેતી હૈ બહને દો.

Product Details

Title: Paglu Mandu Hu Avakashma (Guj)
Author: Varsha Adalja
Publisher: R.R. Sheth & Co. Pvt. Ltd.
ISBN: 9789392613821
SKU: BK0480271
EAN: 9789392613821
Number Of Pages: 360 pages
Place of Publication: India
Binding: Paperback
Reading age : 18 years and up
Release date: 01 April 2022

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed