There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

Panna Trivedinu Vartavishva (Guj)

Release date: 1 May 2023
₹ 234 ₹ 275

(15% OFF)

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

પન્ના ત્રિવેદી અનુઆધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં એક આગવો અને આગળ પડતો અવાજ છે. છ સંગ્રહ અને એકસો ... Read More

Recommended For You

Product Description

પન્ના ત્રિવેદી અનુઆધુનિક ગુજરાતી ટૂંકી વાર્તામાં એક આગવો અને આગળ પડતો અવાજ છે. છ સંગ્રહ અને એકસો જેટલી વાર્તાઓમાંથી ભરત ઠાકોરે અહીં દૃષ્ટિપૂર્વક પસંદ કરેલી અઢારેક વાર્તાની અંજલિ જે ભાવક ભરશે એને પન્ના ત્રિવેદીના સર્જનના ઉદધિનો ખ્યાલ આવશે. એમનાં પાત્રો આ સમયના સીસીફસની જેમ પોતાનાં હોવાની યંત્રણાનો પથ્થર રોજેરોજ ઊંચકી બતાવે છે. પન્નાબહેનની સૃષ્ટિમાં સ્ત્રીઓની જ પીડાને વાચા મળી છે એવું નથી. આટલાં અને આવાં કથાવસ્તુ સાથે કામ પાડતાં પન્નાબહેનની વાર્તાઓની રચનારીતિમાં પણ વિવિધતા છે. આ સંપાદન પન્ના ત્રિવેદીની સર્જનકળાનો હિસાબ છે તો સાથોસાથ ભરત ઠાકોરની પારખુ કળાદૃષ્ટિનો પણ ખ્યાલ આપે છે અને ભવિષ્યમાં બીજા વિદ્વાનોને એમની વાર્તાઓમાંથી આવાં અન્ય સંકલનો કરવાની દિશા પણ બતાવે છે. લેખક અને સંપાદક બંનેને શુભેચ્છાઓ. – કિરીટ દૂધાત

Product Details

Title: Panna Trivedinu Vartavishva (Guj)
Author: Panna Trivedi
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
ISBN: 9788119132430
SKU: BK0480950
EAN: 9788119132430
Number Of Pages: 204 pages
Place of Publication: India
Binding: Paperback
Reading age : 18 years and up
Release date: 1 May 2023

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed