You have no items in your cart

Enjoy Free Shipping on All Products!

Powershift: India–China Relations In A Multipolar World

Release date: 03 January 2022
₹ 599

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

યુદ્ધ કોઈ પણ હોય- યુદ્ધભૂમિનું કે જીવન જીવવાનું, સંબંધોનું કે સામાજિક પરિસ્થિતિઓનું, કરિયરનું કે ... Read More

Product Description

યુદ્ધ કોઈ પણ હોય- યુદ્ધભૂમિનું કે જીવન જીવવાનું, સંબંધોનું કે સામાજિક પરિસ્થિતિઓનું, કરિયરનું કે પોતાની જાત સાથેનું…દરેક માણસ જે પણ કરે છે તે વિજયી થવા, સફળ થવા માટે કરે છે. પણ, જીતના બે પ્રકાર હોય છે; સશસ્ત્ર અને નિ:શસ્ત્ર, લોહિયાળ અને શાંતિપૂર્ણ. વગર યુદ્ધે વિજય કેમ મેળવવો એ આધુનિક માણસની મોટી મૂંઝવણ છે. 2,000 વર્ષ પહેલાં, ધ Art ઑફ War પુસ્તકમાં આ વિચાર પહેલીવાર આપવામાં આવ્યો હતો. એ વિચાર એટલો દિલચશ્પ હતો કે પછી તો તેને જીવનના બીજા સંઘર્ષોના ઉકેલ તરીકે પણ સ્વીકારવામાં આવ્યો. આ પુસ્તકમાં, યુદ્ધને શાંતિથી જીતવાના Smart અભિગમ તરીકે જોવામાં આવ્યું છે. આ Timeless Bestsellerમાં રજૂ થયેલી નીતિઓથી તમે શીખી શકશો કે… * યુદ્ધમાં લડાઈ કર્યા વગર કેવી રીતે દુશ્મનને હરાવવો? * જીત માટે કૂનેહપૂર્વકનું પ્લાનિંગ કેવું હોય? * યુદ્ધમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? આ પુસ્તકમાં ભલે સમજણ માટે મેદાની યુદ્ધની વાત કરી હોય, પણ તમે જેમજેમ આ પુસ્તક વાંચતા જશો, તેમતેમ તમને અનુભવાતું જશે કે આ નીતિઓ તમારા જીવનમાં પણ એટલી જ ઉપયોગી છે. માણસ શારીરિક યુદ્ધોમાંથી નીકળીને સાઇકોલોજીકલ યુદ્ધો કરતો થયો છે અને તેથી જ ધ Art ઑફ War આપણી બુદ્ધિની શક્તિઓનું સેલિબ્રેશન છે. યાદ રાખો - આ નીતિઓની વિરુદ્ધનું આચરણ કરનારને જીવનમાં ક્ષણે ક્ષણે હાર સ્વીકારવી પડશે તેની ગેરંટી છે.

Product Details

Title: Powershift: India–China Relations In A Multipolar World
Author: Zorawar Daulet Singh
Publisher: Pan (1 March 2022)
ISBN: 9789390742882
SKU: BK0444591
EAN: 9789390742882
Language: English
Binding: Paperback
Release date: 03 January 2022

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed