Product Description
દોસ્તીમાં પ્રેમ હોય છે અને પ્રેમમાં દોસ્તી....! ગમતી વ્યક્તિ કેમ ગમે છે? એનાં ખુલાસા કે કારણો નથી હોતાં ! એ તો ગમે છે એટલે ગમે જ છે ! ખૂબ બોલવાનું મન હોય અને જીભ ઉપર શબ્દો ન આવે ત્યારે આ પુસ્તક તમારી સાથે હશે.... હરહંમેશ.... ખૂલવા અને ખિલવા માટે જીવનને જીવવા માટે સામસામે એન્ટર કરવો પડે છે.... “પ્રેમનો પાસવર્ડ.....”.
Product Details
Title: | Prem No Password |
---|---|
Author: | Ankit Trivedi |
Publisher: | Navbharat Sahitya Mandir |
ISBN: | 9788184407563 |
SKU: | BK0413508 |
EAN: | 9788184407563 |
Language: | Gujarati |
Binding: | Hardcover |
Release date: | 01 January 2019 |