રખડવાનો આનંદ' માં કાકા સાહેબ કાલેલકરે, સિંધથી માંડીને આસામ સુધી અને કાશ્મીરથી માંડી કન્યાકુમારી સુધી રખડતા રખડતા ઘણો આનંદ પોતે એક ઠેકાણે સ્થિર રહી બધે દોડી શકે છે એનો પણ અનુભવ થયો. હવે રખડવાની તક મળી તો પણ શું? અને ના મળી તો પણ શું? આનંદ સર્વવ્યાપી અને સર્વાગામી છે તે જ છે