There are no items in your cart

Enjoy Free Shipping on All Products!

Ramakda Vahu (Guj)

Release date: 1 January 2015
₹ 549

(Inclusive of all taxes)

  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

એ ચાલી જતી હતી ત્યાં સામેથી જરા લથડિયાં લેતો એક યુવાન આવ્યો. એના ખભા ઉપર કોટ હતો. ફક્ત બે જ પળ મા... Read More

Product Description

એ ચાલી જતી હતી ત્યાં સામેથી જરા લથડિયાં લેતો એક યુવાન આવ્યો. એના ખભા ઉપર કોટ હતો. ફક્ત બે જ પળ માટે એ વિમલ તરફ જોઈ રહ્યો, પણ વિમલ તો ચાલી ગઈ. યુવાન જરા વિચારમાં ઊભો રહ્યો. એ એની સ્મરણશક્તિની મદદ માગી રહ્યો હતો. આ છોકરીને કયાંક જોઈ છે. પણ યાદ આવતું ન હતું. થોડીવારમાં એને યાદ આવી ગયું કે એક દિવસ સવારમાં દરિયાકિનારે આવી જ છોકરીનું એણે ચિત્ર દોરેલું છે.

Product Details

Title: Ramakda Vahu (Guj)
Author: Vaju Kotak
Publisher: Chitralekha Prakashan
ISBN: 9788193174432
SKU: BK0481410
EAN: 9788193174432
Number Of Pages: 344 pages
Language: Gujarati
Binding: Paperback
Release date: 1 January 2015

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed