There are no items in your cart

Enjoy Free Shipping on orders above Rs.300.

🎒 ✏️ 15% off Back to School Sale

15% off on Top 50 Books 📚

🚚 Free Shipping on orders above Rs.500

Ravanhattho (Guj)

Release date: 01 October 2022
₹ 225

(Inclusive of all taxes)
  • Free shipping on all products.

  • Usually ships in 1 day

  • Free Gift Wrapping on request

Description

કવિતાએ મને દૂરસુદૂરના પ્રદેશોમાં અને સમયોમાં વિહાર કરાવ્યો છે. તેણે મારો મોં-મેળાપ કરાવ્યો છે, સુ... Read More

Product Description

કવિતાએ મને દૂરસુદૂરના પ્રદેશોમાં અને સમયોમાં વિહાર કરાવ્યો છે. તેણે મારો મોં-મેળાપ કરાવ્યો છે, સુન્દ-ઉપસુન્દ નામના અસુરો સાથે અને અણિમાંડવ્ય-ગાલવ નામના ઋષિ સાથે. હું બેઠો છું દિલ્લીના તખ્ત પર – ભલે થોડા દિવસ માટે – મલિક કાફુર સાથે, ઇબ્ન બતુતાના વહાણના ભંડાકિયામાં લપાઈને ચીન ફરી આવ્યો છું. માંડુના રણમેદાન પર મિયાં મનઝુ સાથે મેં ગાયો છે મલ્હાર, સિદ્ધરાજ જયસિંહના પૂરપાટ રથમાંથી પડતું મૂક્યું છે. મેં રહોન નદીના તટ પર ધર્મયોદ્ધા બાળકો સાથે કૂચ કરી છે અને વિશ્વયુદ્ધને પહેલે દિવસે પૉલેન્ડ પર ફરી વળેલી પેન્ઝર ટેંક નિહાળી છે. ફાતિમા ગુલે ગાંધીજીના પુત્ર મણિલાલને ન લખેલો પ્રેમપત્ર મેં આંતરી લઈને વાંચ્યો છે અને કારાવાજિયોની પીંછીથી ગણિકાનું ઈસુની માતામાં રૂપાંતર કર્યું છે. હું નાનો માણસ છું, પણ કવિતાએ મને મોટો કર્યો છે. હું ભોંય પર ચાલું છું, પણ કવિતાએ મને પાંખો આપી છે. – ઉદયન ઠક્કર

Product Details

Title: Ravanhattho (Guj)
Author: Udayan Thakkar
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition
ISBN: 9789395556330
SKU: BK0480328
EAN: 9789395556330
Number Of Pages: 176 pages
Language: Gujarati
Place of Publication: India
Binding: Paperback
Reading age : 18 years and up
Release date: 01 October 2022

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)

Recently viewed